ઉંઝા નું મંદિર છોડી આવો ઊમિયા માવડી 

ઉંઝા નું મંદિર છોડી આવો ઊમિયા માવડી  લાડકડી તમને સાદ કરે  આવીને દર્શન દેજો મારી માવડી   નિંદર મારી મને હેરાન કરે  મનડું મારું તમને યાદ કરે આવીને માવડી...

મેં તો બાજોઠ ઢળ્યાં.

આવો આવો ભોળાનાથ, માં ઊમિયા અને ગણપતિ ને, લાવો તમારી સાથ, મેં તો બાજોઠ ઢળ્યાં. બાજોઠ ઢળી જોઉં તમારી વાટ, ગિરિરાજ કેરા દિકરી- જમાઈ ને, પ્રિતે આવકારું તમે દૌહિત્ર...

શિવ ભજન 

હે ચંદ્ર મૌલી વિનવું તમને બેઉ કર જોડી, આપો સેવા તમારી ચરણે વસાવી, કાં તો પ્રેમ થી આંગણે પધારી.  દયા કરો હે ત્રિપુરારી ના કરો મને નોધારી, તમારું કરુણા...

પદ્મ પુરસ્કાર ની યાદી પર મારી પ્રતિક્રિયા

  આજે પૂજા-પાઠ કર્યાં પછી ફોન હાથમાં આવતાં જ એક આનંદ નાં સમાચાર મળ્યાં. ગુજરાતી સાહિત્ય નું મોઘામુલું ઘરેણું કહી શકાય એવાં કવિ શ્રી તુષાર શુક્લ સાહેબ ને પદ્મ...